બીલીમોરા મોઢ ઘાંચી સમસ્ત પંચ બીલીમોરા દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન સેવા

બીલીમોરા મોઢ ઘાંચી સમસ્ત પંચ બીલીમોરાને સમાજના ગ. સ્વ પાર્વતીબેન ચુનીલાલ ભાણાભાઈ ગાંધીના પરિવારના પરિજન બીલીમોરા તરફથી ૯ મશીન સ્વ. સવિતાબેન રતિલાલ ભાણાભાઈ ગાંધી ના પરિવારના પરિજન તરફથી ૨ ઓક્સિજન ઑક્ષિત્રેટ મશીન ભેટ માં બીલીમોરા શહેરના લોકોને હોમ corentin થયા હોય અને ઓક્સિજનની જરૂર ઊભી થઈ હોય એવા લોકોને આ મશીન વિનામૂલ્યે બીલીમોરા મોઢ ઘાંચી સમસ્ત પંચ બીલીમોરા ને વિનામૂલ્યે ડોક્ટરના માર્ગદર્શન હેઠળ આપવામાં આવશે આ એક મશીન ની કિંમત આશરે ૭૦,૦૦૦ રૂપિયા જેટલી થાય છે આમ કુલ મશીન ની કિંમત સાડા સાત લાખ જેટલી થાય છે તે બદલ સમસ્ત પંચ દાતાઓના આભારની લાગણી વ્યક્ત કરે છે અને વધારેમાં વધારે લોકો આ મશીનનો ઉપયોગ કરે એવી લાગણી વ્યક્ત કરે છે આ માટે ટ્રસ્ટના પ્રમુખશ્રી અશોકભાઈ મસાણી મંત્રી શ્રી કિશોરભાઈ ગાંધી સહમંત્રી રમેશ લાલ મહેતા ખજાનચી અશોકભાઈ યુ ગાંધી તથા સર્વે ટ્રસ્ટી ગણો એ ખૂબ જહેમત ઉઠાવીને આ સમાજસેવાના કાર્યને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી