મોરબીના પરિવારે સ્વજનના અવસાન બાદ ચક્ષુદાન કર્યું

હડમતીયા ગામના વતની હાલ મોરબી નિવાસી સવિતાબેન તરશીભાઈ રાણસરીયાનું અવસાન થતાં તેમના પરિવાર જાણો દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ આંખની હોસ્પીટલમાં જઈ ને ચક્ષુદાન કર્યું

હડમતીયા ગામના વતની હાલ મોરબી નિવાસી સવિતાબેન તરશીભાઈ રાણસરીયા ઉ-૭૦ તેઓ તરશીભાઈ વિરજીભાઈ રાણસરીયાના ધર્મપત્ની અને કાંતિલાલ તરશીભાઈ રાણસરીયાના માતૃશ્રી તેમજ સમાજ સેવક પંકજભાઈ રાણસરીયા અને સુમિતભાઈ રાણસરીયાના દાદીમાં તા. ૧૫/૫/૨૦૨૧ વૈશાખ સુદ-૩ ને શનિવાર ના રોજ અવશાન થયેલ છે.હાલની પરિસ્થિતિને કારણે સદગતની લૌકિકપ્રથા તેમજ બેસણું બંધ રાખેલ છે. ટેલિફોનીક બેસણું રાખેલ છે

ટેલિફોનીક બેસણું કાંતિલાલભાઈ રાણસરીયા 98250 54034, પંકજભાઈ રાણસરીયા 97255 55555,  સુમિતભાઈ રાણસરીયા 97277 11111