બ્રેકિંગ ન્યૂઝ : વેપારીઓ માટે સૌથી મોટા સમાચાર આવતીકાલથી વેપાર ધંધો શરૂ

અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

વેપારીઓ માટે સૌથી મોટા સમાચાર આવતીકાલથી વેપાર ધંધો શરૂ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પીપાવાવ ખાતે કરી જાહેરાત

ગુજરાતમાં આવતીકાલથી આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે

આંશિક લોકડાઉનમાં સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા, શોપિંગ સેન્ટરો અને દુકાનો ખુલ્લી રાખી શકાશે

ત્રણ વાગ્યા બાદ પણ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

36 શહેરોમાં 27 મે સુધી દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી

36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે

કોરોના નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે

28 તારીખે સરકાર નવી નોટિફિકેશન બહાર પાડશે

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....