ટંકારા ના ટોળ ગામે ઘરે પડી જતા વૃદ્ધનું મોત


ટંકારાના ટોળ ગામના રહેવાસી મશરૂભાઈ કુંભાભાઈ ફાંગલીયા (ઉ.વ.૬૦) ગત તા. ૧૧-૦૪ ના રોજ સાંજના પોતાના ઘરે પડી જતા માથાના ભાગે ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું છે ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....