ઉપલેટા તાલુકાના” ઢાંક” ગામ અને આજુબાજુના ગામો મા આગેવાનો સાથે રાખી મુલાકાત કરતા ધારાસભ્ય લલિત ભાઇ વસોયા.

ઉપલેટા તાલુકા નાં ઢાંક ગામે સિધ્ધિ વિનાયક મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશ નાં દર્શન કર્યા તેમજ ગધેથડ ગામ ખાતે પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રી રાજીવ ગાંધી ની પુણ્ય તિથિ એ માસ્ક નું વિતરણ કર્યું આજરોજ ઢાંક, પાનેલી, ના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત ભાઇ વસોયા મુલાકાત લીધી હતી અને સાથે આ વિસ્તાર ના આગેવાનો સાથે રહ્યા હતા.

આ સાથે ઢાંક ગામ ના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર એ દર્શન કરી અને લોકો ના દુઃખ પીડા દૂર કરવા માટે પ્રાર્થના ધારાસભ્ય એ કરી હતી.

ઢાંક ગામ ના લોકો વતી કોરોના બાબતે  શાંતિલાલ પાનશેરીયા હારે ચર્ચા કરી હતી.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....