રાજકોટ જિલ્લાના ધોરાજી માં ગંભીર અકસ્માત.

ધોરાજી જૂનાગઢ રોડ ઉપર આવેલ લવલી વે બ્રીઝ પાસે થયો અક્સમાત

ટ્રક અને બાઈક વચ્ચે અક્સમાત

બાઈક માં બેસેલ ત્રણ વ્યક્તિ ના ઘટના સ્થળ મોત

ગત મોડી રાત્રે બન્યો બનાવ

ત્રણ યુવાનો વંથલી પોતાના ઘરે જઈ રહ્યા હતા બનાવ બન્યો

પોલીસ ઘટના સ્થળ પહોંચી મૃતક ને પીએમ અર્થ હોસ્પિટલ ખસેડાઈ.