સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ચાલુ હોદેદારો ની ટર્મ પૂરી થતાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ચાલુ હોદેદારો ની ટર્મ પૂરી થતાં નવા હોદેદારોની કારોબારીની સહમતી થી વરણી કરવામાં આવી જેમાં સમસ્ત બ્રહ્મસમાજ મોરબી ના પ્રમુખ તરીકે મોરબી ના યુવા શિક્ષણ વીદ  કિશોરભાઈ આર. શુક્લ ની તથા મહામંત્રી પદે યુવા એન્જિનિયર કેયુરભાઈ એન. પંડ્યા ની વરણી કરવામાં આવેલ છે.