અસ્થિ વિસર્જન નું ભગીરથ કાર્ય કર્તા યુવાન

મોરબી તથા રાજકોટના તમામ ભાઈઓ ને જાણ કરવામાં આવે છે, કે વાંકાનેર મચ્છુ કથા મુક્તિ ધામ સેવા સમિતિ દ્વારાએવું કાર્ય કરવા જાય રહિયા છે. જે અતિયારની મહામારીમાં જે લોકોના સગા-સબંધી ઓ અવસાન પામેલ હોય જેમના અસ્થિઓનું વિસર્જન કરવાનું હોય તો તેને પવિત્ર જળ માં વિસર્જન કરવામાં અવશે નિસ્વાર્થ ભાવે થી  તારીખ ૮/૬/૨૦૨૧ સુધીમાં અમારો સંપર્ક કરવો.

અસ્તિક ઉપાધ્યાય: 9687069181

અર્જુન ગિરી: ગોસ્વામી: 8999855155

આશીસ પરમાર: 820031807