મુખ્યમંત્રી દ્વારા ડોકટર ને સલામ

ડોક્ટર નીતાબેન ગોસાઈ ને મુખ્યમંત્રી વિજય રૂપાની દ્વારા સન્માન. આવી ભયાનક અને વિકટ પરિસ્તિથીમાં પણ પોતાની ફરજ બજાવી સેવા કરી તે બાદલ સર્વે દર્દી અને સૌ લોકોના આશીર્વાદ સાથે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી દ્વારા સન્માન સાથે સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવેલ છે. પરિવાર સાથે ગોસ્વામી સમાજ અને કેન્સર નિષ્ણાંત ડો. ધીરૂભાઇના ધર્મ પત્ની એવા ડો. નીતાબેન ગોસ્વામી ને સમાજ તથા લોકોની કલ્યાણકારી સેવા કરવામાં કોઈ કરકસર રાખી નથી તેનું સર્વને ગર્વ છે.
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ