માંડવીના મોટાં ભાડીયા ગામમાં સ્વચ્છ ગામ બનાવવા માટે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું.

 

 

રમેશ મહેશ્વરી દ્વારા

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના મોટા ભાડીયા ગામ ને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા મોટા ભાડીયા ગામની સફાઈ કામ કરવા મા આવ્યુ હતું.

જેમા ગામના દરેક સમાજના આગેવાનો અને નાના મોટા અગ્રણીઓ અને ભારતીય જનતા પાર્ટી ના સૌ હોદેદારો કાર્યકર્તાઓ અને સર્વે ગ્રામજનો સાથે જોડાઈ ને ગામને સ્વચ્છ બનાવવા માટે ગ્રામજનો દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા પહેલ કરવામાં આવી હતી.

આખાં ગામને સફાઈ અભિયાન કરવામા આવ્યુ હતું.

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....