જીઆઇડીસી આંતલિયા ખાતે હરિયાળી ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં અતિથિવિષયક તરીકે નવસારી ના કલેકટર શ્રી અમિતભાઈ યાદવ તેમજ નવસારી ના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ કૃષિ યુનિવ્સિટીના નાં vice chancellor ઝીણાભાઈ પટેલ, ગુજરાત બક્ષીપંચ મોરચાના મહામંત્રી સનમ ભાઈ પટેલ, સિન્ડિકેટ મેમ્બર સંજયભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. શરૂઆતમાં હરીયાળી ગ્રુપ નાં દિપેશભાઈ પટેલે હરીયાળી ગ્રુપ બીલીમોરા વિશે માહિતી આપી હતી અને આજરોજ મિયાવાંકી પદ્ધતિ નાં જંગલ વિશે માહિતી આપી હતી. કલેકટર સાહેબે પણ આવા કાર્ય ને બિરદાવ્યું હતું અને ભવિષ્યમાં પણ આવા સર્જનાત્મક કાર્યક્રમ માં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.સાથે સાથે વરસાદી જળ સંચય માટે પણ પહેલ કરી સમગ્ર જિલ્લા માં. સરકારી મકાનો માં વરસાદી જળ સંચય કરવાની શરૂઆત કરી ને ખૂબ મોટું કાર્ય કર્યું છે. પિયુષભાઈ દેસાઈ એ પણ હરીયાળી ટીમ અને જીઆઈડીસી નાં હોદ્દેદારો ને બિરદાવ્યા હતા.સાથે સાથે નીતિનભાઈ મેહતા ની દાન સખાવત ની પ્રવૃતિ ની પ્રશંસા કરી હતી.આ મિયાવાકી પ્રોજેક્ટ નો અઢી લાખ નો સમગ્ર ખર્ચ નીતિનભાઈ મહેતા તરફથી ઉઠવવમાં આવ્યો હતો.પિયુષભાઈ એ ઘર નું પાણી ઘરમાં,સીમ નું પાણી સીમ માં,ગામ નું પાણી ગામ માં સૂત્ર ને ચરિતાર્થ કરતાં સમગ્ર જિલ્લામાં અલગથી સાત હજાર જેવા rain water harvesting નાં પ્રોજેક્ટની આજ મહિનામાં પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.આખરે જીણાભાઇ પટેલે વૃક્ષો રોપવુ અને ઉછેરવું એ ને નાં તફાવત ને સ્પષ્ટ રીતે સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જીઆઈડીસી,ટીમ હરીયાળી,અલગ અલગ ક્લબો,ncc કેડેટ,સરપંચ કલ્પેશ પટેલ કલેકટર શ્રી અમિતભાઈ યાદવ,નવસારી ધારાસભ્ય પિયુષભાઈ,કૃષિ યુનિવ્સિટીના નાં vice chancellor ઝીણાભાઈ પટેલ, ગુજરાત બક્ષીપંચ મોરચાના મહામંત્રી સનમ ભાઈ પટેલ, સિન્ડિકેટ મેમ્બર સંજયભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. શરૂઆતમાં હરીયાળી ગ્રુપ નાં દિપેશભાઈ પટેલે હરીયાળી ગ્રુપ બીલીમોરા વિશે માહિતી આપી હતી અને આજરોજ મિયાવાંકી પદ્ધતિ નાં જંગલ વિશે માહિતી આપી હતી. કલેકટર સાહેબે પણ આવા કાર્ય ને બિરદાવ્યું હતું અને ભવિષ્યમાં પણ આવા સર્જનાત્મક કાર્યક્રમ માં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.સાથે સાથે વરસાદી જળ સંચય માટે પણ પહેલ કરી સમગ્ર જિલ્લા માં. સરકારી મકાનો માં વરસાદી જળ સંચય કરવાની શરૂઆત કરી ને ખૂબ મોટું કાર્ય કર્યું છે. પિયુષભાઈ દેસાઈ એ પણ હરીયાળી ટીમ અને જીઆઈડીસી નાં હોદ્દેદારો ને બિરદાવ્યા હતા.સાથે સાથે નીતિનભાઈ મેહતા ની દાન સખાવત ની પ્રવૃતિ ની પ્રશંસા કરી હતી.આ મિયાવાકી પ્રોજેક્ટ નો અઢી લાખ નો સમગ્ર ખર્ચ નીતિનભાઈ મહેતા તરફથી ઉઠવવમાં આવ્યો હતો.પિયુષભાઈ એ ઘર નું પાણી ઘરમાં,સીમ નું પાણી સીમ માં,ગામ નું પાણી ગામ માં સૂત્ર ને ચરિતાર્થ કરતાં સમગ્ર જિલ્લામાં અલગથી સાત હજાર જેવા rain water harvesting નાં પ્રોજેક્ટની આજ મહિનામાં પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.આખરે જીણાભાઇ પટેલે વૃક્ષો રોપવુ અને ઉછેરવું એ ને નાં તફાવત ને સ્પષ્ટ રીતે સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જીઆઈડીસી,ટીમ હરીયાળી,અલગ અલગ ક્લબો,ncc કેડેટ,સરપંચ કલ્પેશ પટેલ તેમજ જીઆઇડીસી ના પ્રમુખ તુષારભાઈ દેસાઈ એ જીઆઇડીસી વતી સતત સહકાર આપ્યો હતો પર્યાવરણ પ્રેમીઓ એ ખૂબ જહેમત ઉઠાવી હતી.


 

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....