MORBIMORBI CITY / TALUKO

“નારી તું નારાયણી” વાંકાનેરની મહિલા પોલીસકર્મીએ વરસતા વરસાદમાં વૃદ્ધાને ખભે ઉચકી તેમજ પ્રસુતાને બાળક સાથે સ્થળાંતર કર્યું

“નારી તું નારાયણી” વાંકાનેરની મહિલા પોલીસકર્મીએ વરસતા વરસાદમાં વૃદ્ધાને ખભે ઉચકી તેમજ પ્રસુતાને બાળક સાથે સ્થળાંતર કર્યું

બીપરજોય વાવાઝોડાના કારણે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોના સ્થળાંતર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર સીટી પોલીસની જાંબાઝ મહિલા પોલીસકર્મીઓ સંગીતાબેન નાકિયા, કોમલબેન સરવૈયા, તેમજ ઊર્મિલાબેન ફરજ દરમિયાન ખડીપરા વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા કે જે ચાલવામાં અસમર્થ હતા જેને વરસતા વરસાદમાં ખભે ઉચકીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ઉપરાંત એક સગર્ભા અને તેમના દસ દિવસના કુમળા બાળકને પણ કાઈ તકલીફ ન પડે તેમ સલામત રીતે તેમની માતા સાથે શેલ્ટર હોમમાં રેસ્ક્યુ કરી “નારી તું નારાયણી” સૂત્રને મહિલા પોલીસકર્મીઓએ સાચા અર્થમાં સાર્થક કર્યું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!