બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ ના એજન્સી મારફતે આઉટસોર્સ દ્વારા કામ કરતા કરાર આધારિત 11 માસ કોન્ટ્રાક્ટ બેજ કર્મચારીઓ દ્વારા મામલતદારને લાખણી ખાતે આપ્યું આવેદનપત્ર.

22 સપ્ટેમ્બર
વાત્સલ્યમ સમાચાર
પ્રહલાદ ઠાકોર લાખણી

બનાસકાંઠાના જિલ્લાના આરોગ્ય વિભાગ ના એજન્સી મારફતે આઉટસોર્સ દ્વારા કામ કરતા કરાર આધારિત 11 માસ કોન્ટ્રાક્ટ બેજ કર્મચારીઓ દ્વારા મામલતદારને લાખણી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
તેમની મુખ્ય માગણીઓમાં સાત મુદ્દાઓ જેવા કે સમાન કામ સમાન વેતન આપવામાં આવે એજન્સીઓ અને વચેટીયાઓને દૂર કરે કાયમી કર્મચારીઓને આપવામાં આવતા તમામ લાભો એમને આપવામાં આવે વર્ગ-3-4 ની કાયમી ભરતી કરવામાં આવે વર્ગ ત્રણ ની ભરતીમાં આઉટસિંગ કર્મચારીઓને 25 માર્કસનો ગ્રેસિંગ આપવામાં આવે અને દિવાળી બોનસ ચૂકવવામાં આવે પગાર ધોરણમાં બઢતી કરવામાં આવે આવા મુદ્દાની માગ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમારી માગણી સરકાર પૂરી નહીં કરે તો જિલ્લાના આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી.

વાત્સલ્યમ્ સમાચારના બનાસકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારના બનાસકાંઠા જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....