અંકલેશ્વર 5 દિવસ થી પડેલી ડેડબોડી કોઈની રાહ જોતી હતી કોઈ આવશે અને મારું અંતિમ સંસ્કાર કરશે

5 દિવસ થી પડેલી લાશ કોઈની રાહ જોતી હતી કોઈ આવશે અને મારું અંતિમ સંસ્કાર કરશેરોડ એકસીડન્ટમાં એક 35 વર્ષે યુવાન રોડ એકસીડન્ટમાં મૃત્યુ થયું હતું જેનું નામ પણ ખબર ન હતી તે ક્યાંનો છે તે પણ ખબર ન હતી પાંચ દિવસથી કોલ્ડ સ્ટોરેજ માં પડેલી લાશ રાહ જોતી હતી કે કોઈ આવશે અને મારું અંતિમ સંસ્કાર કરશે અંકલેશ્વર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ તપાસ કરતા કોઈપણ વારસદાર ન મળતા છેવટે જનસેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રજનીશિંગ નો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એ ડેડબોડીને સામાજિક કાર્યકર રજનીશિંગ ને સોંપવામાં આવ્યું હતું અને જન સેવા પ્રભુ સેવા ટ્રસ્ટના સભ્યોએ એ અજાણ્યા વ્યક્તિનો હિન્દુ રિવાજથી અંતિમ સંસ્કાર કર્યું હતું

ત્યારબાદ કેબલ બ્રિજ પર મૃત્યુ પામેલ વ્યક્તિનો પણ કોઈ પણ વારસદર ન મળતા એ ડેડબોડીને પણ સામાજિક કાર્યકર રજનીશિંગ ને સોંપવામાં આવ્યું હતું અને એનું પણ અંતિમ સંસ્કાર સંસ્થાના આગેવાનોએ કર્યું હતું
કહેવામાં આવે છે ને જેનું કોઈ નથી જોતું એનું ભગવાન હોય છે તેવી જ રીતે સેવાકીય પ્રવૃતિમાં જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો આગળ આવી રહ્યા છે અને અનેક પ્રવૃત્તિઓ આ સંસ્થા કેટલાક વર્ષોથી અંકલેશ્વરમાં કરી રહી છે

સામાજિક કાર્યકર રજનીશિંગ એ જણાવ્યું હતું

કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ લાભાર્થ નથી જો આપણે આગળ આવીએ તો આપણે પણ એમના વારસદાર બની શકીએ
અને દરેક લોકોને અપીલ કરી હતી કે આપ લોકો પણ આવોઅને આવા લોકોને મદદ કરો

  1. રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ વાત્સલ્યમ સમાચાર અંકલેશ્વર

વાત્સલ્યમ્ સમાચારના ભરુચ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારના ભરુચ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....