બેંક મિત્ર બીસી સખી તાલીમ પૂર્ણ થતા સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

બેંક મિત્ર બીસી સખી તાલીમ પૂર્ણ થતા સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : તા.૨૨ એસબીઆઈ આરસેટી અને ડીઆરડીએ જૂનાગઢના સંયુક્ત ક્રમે યોજાયેલ તાલીમ પૂર્ણ થતા સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

એસબીઆઇ આરસેટી જૂનાગઢ અને ડીઆરડીએ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે છ દિવસીય બેંક મિત્ર અને બીસી સખી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ બહેનોએ ભાગ લીધો હતો.
આ છ દિવસે તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થતા સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં એલડીએમ ડિરેક્ટર આરસેટી જૂનાગઢ પ્રશાંત ગોહેલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વાઘેલા, ડીઆરડીએ એપીએમસી અર્જુનભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આરસેટી સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારના જુનાગઢ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....