મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરના સંકલ્પ દિને આવતીકાલે પુષ્પાંજલિ કાર્યક્રમ

 

 

 

 

 

 

    ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

 

 

ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરના સંકલ્પ દિવસ નિમિત્તે અનુસુચિત જાતિ આયોજિત ડો. બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા સ્થળે સવારે ૧૧ વાગ્યે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે,આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે

આ કાર્યક્રમ દરમ્યાન સૌપ્રથમ ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવશે તેમજ સંકલ્પ પત્રનું વાંચન કરી હાજર તમામ ભાઇ બહેનોએ સંકલ્પ લેવાનું આયોજન કરવામાં આવેલ છે,

 

આ સંકલ્પ દિવસ કાર્યકમ નિમિત્તે મોરબી જિલ્લાના અનુસુચિત જાતિના ભાઇઓ તથા બહેનોએ સવારે ૧૧ કલાકે બોહોળી સંખ્યમાં ઉપસ્થિત રહેવા હાર્દિક અનુરોધ કરવામાં આવે છે

ડો. બાબા સાહેબનો સંકલ્પ દિવસ એ તેઓના જીવન સંઘર્ષ અને સમાજના ઉત્થાન માટેની પ્રતિજ્ઞાનો એક ઐતિહાસિક દિવસ છે. જેથી ડો. બાબાસાહેબના અનુયાયીઓ છીએં તથા તેઓના મુલ્યો અને વિચારધારા સાથે સમર્પિત અને તેઓનાં અધુરા રહેલ કાર્યોને વધુ આગળ લઈ જવા માટે આપણે સૌ સંગઠીત થઈ સાથે મળીને પ્રયાસ કરીએ તેવો સંકલ્પ કરાશે

તારીખ. ૨૩-૯-૨૦૨૨ શુક્રવાર,સમય. સવારે. ૧૧- કલાકે,સ્થળ. ડો.બાબા સાહેબ આંબેડકર ચોક સિવિલ હોસ્પિટલ સામે મોરબી નગરપાલિકા મોરબી, સમગ્ર મોરબી જિલ્લા અનુસુચિત જાતિના આગેવાનો તથા સામાજિક કાર્યકરો દ્વારા આયોજ કરવામાં આવેલ છે

વાત્સલ્યમ્ સમાચારના મોરબી જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....