“નારી શક્તિ પુરસ્કાર” માટે અરજી મોકલવા બાબત

“નારી શક્તિ પુરસ્કાર” માટે અરજી મોકલવા બાબત

તા.૨૧ સપ્ટેમ્બર વાત્સલ્યમ્ સમાચાર નીલકંઠભાઈ જોષી રાજકોટ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ તા.૨૧ સપ્ટેમ્બર – ભારત સરકારના  મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા અમલીકૃત “નારી શક્તિ પુરસ્કાર” યોજના આર્થિક અને સામાજિક સશક્તિકરણ ક્ષેત્રોને લગતી વ્યક્તિઓને અસાધારણ સંજોગોમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે એનાયત કરાય છે. આ પુરસ્કાર ઉત્કૃષ્ટ અને ઉમદા કામગીરી કરતા સામાજિક કાર્યકરને ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ના રોજ આપવામાં આવશે. “નારી શક્તિ પુરસ્કાર” યોજના હેઠળ માત્ર ઓનલાઈન અરજી www.awards.gov.in વેબસાઈટ પર ૩૧ ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે. તેમ જિલ્લા પંચાયતની આઇ.સી.ડી.એસ. વિભાગની યાદીમાં જણાવ્યુ છે.

 

વાત્સલ્યમ્ સમાચારના રાજકોટ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....