માધ્યમોમાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર જાગ્યુ પોલીસ સ્ટેશન રોડ થી તેરગોળા ચોકડી સુધી ડામર રોડનું રીપેરીંગ કામ શરૂ કરાયું.

 

 

 

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

 

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મોળા કુવા,પોલીસ સ્ટેશન રોડ થી તેરગોળા ચોકડી સુધી જતો રસ્તો છેલ્લા કેટલાક સમયથી બીસમાર હાલતમાં પહોંચી ગયો હતો જેના પગલે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો. આ બાબતે વિવિધ માધ્યમોમાં અહેવાલો પ્રસિદ્ધ થતા તંત્ર જાગ્યું હતું અને લાગતા વળગતા વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાના રીપેરીંગ વર્કની કામગીરી કરવામાં આવી હતી.

વાત્સલ્યમ્ સમાચારના દાહોદ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારના દાહોદ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....