ટંકારાના વિરપર નજીક બે કાર સામસામે અથડાઈ

 

 

 

 

 

 

ટંકારાના વિરપર નજીક બે કાર સામસામે અથડાઈ

 

 

 

 

 

મોરબી રાજકોટ હાઈવે પર વિરપર ગામ નજીક બે કાર સામસામે અથડાઈ હતી જે અકસ્માતમાં એક કારના બોનેટનો બુકડો બોલી ગયો હતો અને બીજી કાર અકસ્માત બાદ ડિવાઈડર પર ચડી ગઈ હતી વીરપર ગામ નજીક બાની વાડી પાસે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાની માહિતી સ્થાનિકો પાસેથી પ્રાપ્ત થઇ હતી

 

 

 

વાત્સલ્યમ્ સમાચારના મોરબી જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....