જીવામામા સાહેબના મંદિરના લાભાર્થે આવતી કાલે ગુરુવારે ટંકારા ના ધ્રુવનગર ગામ મુકામે નવરંગ માંડવાનું ભવ્ય આયોજન

જીવામામા સાહેબના મંદિરના લાભાર્થે આવતી કાલે ગુરુવારે ટંકારા ના ધ્રુવનગર ગામ મુકામે નવરંગ માંડવાનું ભવ્ય આયોજન

 

 

ધ્રુવનગર મુકામે શ્રી જીવામામા સાહેબના મંદિરના લાભાર્થે નવરંગ માંડવો યોજાશે જેમાં તા. ૨૪ ને ગુરુવારે સવારે ૯ કલાકે મામાદેવનું પૂજન, સાંજે ૬ કલાકે મહાપ્રસાદ અને રાત્રે ૯ કલાકે ડાક ડમરૂ કાર્યક્રમ યોજાશે જેમાં ધર્મેન્દ્રભાઈ રાવલદેવ અને નીલેશભાઈ રાવલદેવ સહિતના કલાકારો ડાક ડમરૂની જમાવટ કરશે

ધાર્મિક મહોત્સવમાં પંચના ભુવાશ્રીઓ પણ પધારશે અને ભુવાશ્રીના સામૈયા લજાઈ ચોકડીથી ખીજડાવાળા મામાદેવના મંદિરથી જીવા મામા સાહેબના મંદિર સુધી કરવામાં આવશે જે ધાર્મિક મહોત્સવનો લાભ લેવા શ્રી જીવામામા સાહેબ મિત્ર મંડળના લાખુભા જાડેજા અને હસુભાઈ પુજારીએ નિમંત્રણ પાઠવ્યું છે

વાત્સલ્યમ્ સમાચારના મોરબી જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....