મતદાન મથકોની ર૦૦ મીટરની ત્રિજયામાં કેમેરા, મોબાઇલ સહિતના સાધનો સાથે પ્રવેશી શકાશે નહી

તા.24.11.2022

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

મતદાન મથકોની ર૦૦ મીટરની ત્રિજયામાં કેમેરા, મોબાઇલ સહિતના સાધનો સાથે પ્રવેશી શકાશે નહી

દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ના મતદાનના દિવસ તા. ૫-૧૨-૨૦૨૨ ના રોજ ૦૦.૦૦ કલાકથી મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ મતદાન મથકોની અંદર તથા તેની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિ કેમેરા, મોબાઇલ ફોન, સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, પેજર અને તેને આનુષંગિક ઇલેક્ટ્રિકલ ગેઝેટસ, એસેસરીઝ સાથે પ્રવેશ કરવા ઉપર તથા ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવાનો અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ

.બી. પાંડોરે આદેશ કર્યો છે. આ આદેશ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી સહિતના ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓને લાગુ પડશે નહી

વાત્સલ્યમ્ સમાચારના દાહોદ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારના દાહોદ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....