65 મોરબી માળિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર હસન અલુભાઈ મોવર માળીયા મીયાણા જનસંપક કાર્યાલય ખુલ્લુ મુકાયું

 

65 મોરબી માળિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર હસન અલુભાઈ મોવર માળીયા મીયાણા જનસંપક કાર્યાલય ખુલ્લુ મુકાયું

 

 

 

મોરબી માળિયા 65 વિધાનસભા 2022 ચૂંટણી અંતર્ગત ચૂંટણી પ્રચાર કોંગ્રેસ ભાજપની સાતો સાત અપક્ષ ઉમેદવારે પણ શરૂ કરી દીધું છે ત્યારે મોરબી માળિયા મત વિસ્તારમાં મતદારોના પ્રશ્નોનો અવાજ ઉઠાવવા માટે અપક્ષ ઉમેદવારી મુસ્લિમ મિયાણા સમાજના અગ્રણી હસન અલુ ભાઇ મોવર માળીયા મીયાણા મતવિસ્તારના સર્વે મુસ્લિમ મીયાણા સમાજ સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારના બહોળી સંખ્યામાં લોકોએ આવકાર સાથે જનસંપક કાર્યાલય ખાતે ફૂલહાર થી સ્વાગત કર્યું હતું જે મતદારો સહિત માળીયા મીયાણા ગામ ખાતે સમગ્ર મુસ્લિમ મિયાણા સમાજ સહિત અન્ય સમાજના લોકોએ 65 વિધાનસભા મોરબી માળીયા મતવિસ્તારમાં હસનભાઈ ને જંગી બહુમતીથી જીત અપાવવાનું વચન આપી ફૂલહાર થી સ્વાગત કર્યું જે તસવીરમાં નજરે પડે છે

વાત્સલ્યમ્ સમાચારના મોરબી જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....