વિસલંગા હાઈસ્કૂલમાં મોટીવેશન વિથ મનોરંજન કાર્યક્રમ યોજાયો

લીમખેડા તાલુકાની વિશલંગાહાઈસ્કૂલમાં મનોરંજન તેમજ મોટીવેશન કાર્યક્રમમાં રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષક દીવાકર શુક્લ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉત્સાહિત કર્યા હતા. હતાશ થયેલ નપાસ અને ઉદાસ થયેલ વિદ્યાર્થીઓને પણ કંઈક કરી બતાવવાની પ્રેરણા મળે તે માટે અને તેઓ પણ પોતાની ઉત્તમ કારકિર્દી મેળવી શકે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તેમણે તમામ ક્ષેત્રની પ્રતિભાઓના પ્રેરક ઉદાહરણ પણ પુરા પાડી રમુજી વાણી દ્વારા મનોરંજન પૂરું પાડ્યું હતું શાળાના આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફગણ દ્વારા શુક્લા સાહેબ નો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો..સુરેશભાઈ લીમખેડા

વાત્સલ્યમ્ સમાચારના દાહોદ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારના દાહોદ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....