દાહોદ ના ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ વગૅ નો થયેલ શુભારંભ

  1. તા.24.11.2022

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ ના ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ વગૅ નો થયેલ શુભારંભ. દાહોદ. માનવસેવા ના કાયૅ કરતી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જીલ્લા શાખા દ્વારા યુવાનો અને યુવતીઓ ને નોકરીમાં જરૂરી પ્રમાણપત્ર માટે પ્રાથમિક સારવાર તાલીમ વગૅ નો શુભારંભ સંસ્થા ના ચેરમેન ગોપાળભાઇ ધાનકા ના શુભ હસ્તે દીપ પ્રગટાવી ને કરવામાં આવ્યો આ પ્રસંગે સંસ્થા ના માનદ મંત્રી જવાહરભાઈ શાહ. ખજાનચી કમલેશભાઈ લીમ્બચીયા કારોબારી સભ્ય ગજેન્દ્રભાઈ ક્ષોત્રીય સેવાભાવી કાયૅકતૉઓ નરેશભાઈ ચાવડા  મુકુંદ ભાઈ કાબરાવાલા.બી.એડ કોલેજ નગરાળા ના આચાર્ય પંચાલ સાહેબ તથા તાલીમાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસ્થા ના ચેરમેન ગોપાળભાઇ ધાનકા એ તાલીમાર્થી ઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી

વાત્સલ્યમ્ સમાચારના દાહોદ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારના દાહોદ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....