લ્યો કરો વાત મોરબી ભાજપના નેતાએ ભાંગડા વારીયા કાલિકા પ્લોટના મત જોતા નથી પણ રૂપિયા આપીને અપક્ષોની ફોજ ઊભી કરી દીધી ની ચર્ચા

લ્યો કરો વાત મોરબી ભાજપના નેતાએ ભાંગડા વારીયા કાલિકા પ્લોટના મત જોતા નથી પણ રૂપિયા આપીને અપક્ષોની ફોજ ઊભી કરી દીધી ની ચર્ચા

 

 

મોરબીમાં ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા ચૂંટણીપ્રચાર ડોર ટુ ડોર સાથે સાથે જાહેર સભાઓ કરી રહ્યા છે ત્યારે કાલિકા પ્લોટના મત જોતા નથી તો પછી પક્ષોની ફોજ શા માટે ઉભી કરી દીધી એવા અનેક સવાલો મોરબીના રાજકારણમાં શેરીએ શેરીએ ચર્ચામાં ચકડોળે ચઢ્યા છે ત્યારે મોરબી મા ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા ઝુલતાપુલ દુર્ઘટનામાં ઠંડા પાણીમાં છલાંગ મારી ત્યારે સર્વે સમાજના લોકો હતા એ સમયે સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી જ્યારે ચૂંટણી પ્રચારનો માઈક હાથમાં આવી જતા એકાએક કલિકા પ્લોટ ના મત જોતા નથી તેવું જાહેર સભાનું સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો છે ત્યારે માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સમગ્ર ગામ જનોએ બારે કાઢ્યા એના પણ મત જોતા નથી એમ કેમ? ન બોલ્યા એવા પણ અનેક સવાલો બુદ્ધિજીવીઓ માટે સત્તા લાલચુ નેતાઓની બે મોઢાની વાતોથી મોરબી માળિયા વિધાનસભા મત વિસ્તારમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે ભૂતકાળમાં સર્વ સમાજ ની એકતા ભાઈચારો અને ચિંતા કરતા એ કાંતિલાલ અમૃતિયા આજે અમુક સમાજ વિરોધી ભાષણો કરી રહ્યા છે જેથી એસી એસટી ઓબીસી સમાજના મતદારો મા ભાજપના ઉમેદવારથી નારાજ થયા હોય તેઓ માહોલ મોરબી માળિયા વિધાનસભાની ચૂંટણીમાં મતદારોમાં ચર્ચા ચકડોળે ચઢી છે ત્યારે સતા લાલચુ નેતાઓએ સમાજના બેરોજગાર જરૂરત મંદ ને લાલચ આપી ઉમેદવારી કરાવી પૈસાના જોડે મત તોડવા અપક્ષોની ફોજ ઉતારી દીધી છે જો ખરેખર ભાજપના નેતામાં સર્વે સમાજ પ્રત્યે લાગણી હોય સમાજ સેવાના કાર્યો કર્યા હોય તો સર્વે સમાજ એક સમાન મતદારો વગર પ્રચાર્ય પ્રજા ચિંતક નેતાને વિજય બનાવે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી પરંતુ મોટાભાગે મંદી મોંઘવારી બેરોજગારી સહિત કોરોના અંતર્ગત નિષ્ફળ રહેલી ભાજપની નેતાગીરી ગુજરાતમાં મોટાભાગે ભાજપના ઉમેદવારોથી નારાજગી અનુભવી રહી છે ત્યારે મોરબી માળીયા મતવિસ્તારના ધારાસભ્યોએ મોરબી માળિયા મત વિસ્તારની પ્રજાના મંદી મોંઘવારી બેરોજગારી સાથે શિક્ષણ આરોગ્યની કાળજી પૂર્વક કાર્ય કરવાનું કાર્ય કરવું જોઈએ ભાઈચારો એકતાથી સર્વે સમાજનો વિકાસ થાય તેવા કાર્ય કરવા જોઈએ પરંતુ ચોક્કસ પણ એ ચૂંટણી વખતે કોઈપણ સમાજના લોકોને લાગણીને ઠેસ પહોંચે તેવા ભાષણો કરવા કરતા મૌન રહેવું જોઈએ તે બુદ્ધિશાળી રાજકારણી કહેવાય પરંતુ સત્તાની લાલચમાં સતા પ્રાપ્ત કરવા માટે વાણી વિવેલા ને સંયમ ના રાખનાર પ્રજાનો પ્રતિનિધિ પ્રજાનું કલ્યાણ શું ?કરી આપે એવા અનેક સવાલો રાજકીય ક્ષેત્રે બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચા ના ચકડોળે ચઢ્યા છે હાલ કાલિકા પ્લોટ નો વિડીયો જાહેર સભાનો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપના નેતાઓથી બુદ્ધિજીવી મતદારો પોતાનો મિજાજ ઇવીએમ મશીન પર મોરબી માળિયા મત વિસ્તારની કેવો!? પ્રગટ કરે છે એ તો સમય કહેશે

વાત્સલ્યમ્ સમાચારના મોરબી જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....