જિલ્લામાં મતદાનના દિવસે હાટ બજાર કે મેળા યોજી શકાશે નહી

તા.24.11.2022

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

જિલ્લામાં મતદાનના દિવસે હાટ બજાર કે મેળા યોજી શકાશે નહી

દાહોદનાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

એ.બી. પાંડોરે જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મતદાનના દિવસે એટલે કે તા. ૫ ડિસેમ્બરના રોજ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ભરાતા અઠવાડિક હાટ બજાર કે મેળા ભરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવા માટે આ આદેશ કરાયો છે. આદેશનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે. 

૦૦૦

વાત્સલ્યમ્ સમાચારના દાહોદ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારના દાહોદ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....