ધાંગધ્રા હળવદ મતવિસ્તારમાં કોઈને ખબર નથી? છેલ્લા દસ વર્ષથી ભાજપના ઉમેદવાર વડાપ્રધાન પ્રકાશભાઈ વરમોરા છે!?

ધાંગધ્રા હળવદ મતવિસ્તારમાં કોઈને ખબર નથી? છેલ્લા દસ વર્ષથી ભાજપના ઉમેદવાર વડાપ્રધાન પ્રકાશભાઈ વરમોરા છે!?

 

 


મોરબી: વિધાનસભા 2022 ચૂંટણી અંતર્ગત મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ ચૂંટણી પ્રચારમાં કાર્યકરો નેતાઓ ભાંગડા વાડી રહ્યા હોય તેમ સોશિયલ મીડિયામાં સમાચાર વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે એક એવો પણ વિડિયો ધાંગધ્રા હળવદ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ને વડાપ્રધાન તરીકે પ્રવક્તાએ કોઈને ખબર નહિ હોય છેલ્લા દસ વર્ષથી માનનીય વડાપ્રધાન પ્રકાશભાઈ વરમોરા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હસીઓનો ફુવારો ખૂટ્યો હોય તેવા સોશિયલ મીડિયામાં કોમેન્ટ થઈ રહી છે હાલ કોરોના મંદી મોંઘવારી જીએસટી બેરોજગારી સહિત વિવિધ પ્રશ્નો માટે મતદાર પ્રજા ભાજપથી નારાજગી અનુભવી રહી હોય એવી પણ ચર્ચા રાજકીય ક્ષેત્રે ભાજપને ગુજરાતમાં સૂપડા સાફ થવાના એધાણ આપી રહી છે ત્યારે ધાંગધ્રા હળવદ મતવિસ્તારના ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રવક્તાએ ભાજપના ઉમેદવાર ને માનનીય વડાપ્રધાન પદ આપી દીધું હોય તેવી જીભ લપસી પડી હોવાથી ભાજપના જ કાર્યકરોમાં હસ્યનો ફુવારો ફેલાયો હોય તેવી હસ્ય પદ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ છે ..

 

વાત્સલ્યમ્ સમાચારના મોરબી જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....