ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લા અદાલત ખાતે લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલનું ઉદઘાટન કરવામાં આવ્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા અદાલત ખાતે લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલનું ઉદઘાટન કરવામાં આવ્યું

નામ.ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના પેટ્રોન ઈન અરવિંદ કુમાર તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના એકઝીકયુટીવ ચેરપર્સન તથા હાઈકોર્ટ ઓફ ગુજરાત ના જસ્ટીસ સોનીયાબેન ગોકાણી ના વરદ હસ્તે આજે ગુજરાત રાજ્યના ૧૮ જિલ્લાઓમાં જિલ્લા અદાલત કેમ્પસમાં લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલની ઓફીસનું વર્ચ્યુઅલ ઉદઘાટન તા .૦૬ | ૦૧ | ૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ . તા .૦૭ | ૦૧ | ૨૦૨૩ થી અરવલ્લી જિલ્લા અદાલતના ત્રીજા માળે સદરહું લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલ કચેરી કાર્યરત થયેલ છે . નેશનલ લીગલ એઈડ ઓથોરીટી રુલ્સ -૧૯૮૭ અંતર્ગત કલમ -૧૨ માં આવતા લોકોને મુખ્ય મથક ખાતે મફતમાં ફોજદારી કેસોમાં કાનૂની સહાય તેમજ સલાહ આપવામાં આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!