DHROLJAMNAGAR

ધ્રોલ મા રામ‌રાજ અને પ્રજા દુખી, ઠેર ઠેર ગંદકીના ગંજ

ધ્રોલ મા રામ‌રાજ અને પ્રજા દુખી, ધ્રોલ નગર પાલિકા દ્વારા ઠેર ઠેર ગંદકીના ગંજ ધોલના નાક એવા ત્રિકોણ બાગ પાસે આવેલ પીજીવીસીએલ ના ટીસી પાસે કરવામા આવતી ગંદકી ને દુર કરવાનો નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની સફાઈ કરવા તસ્દી લેવામાં નથી આવતી કોર્પોરેટર ને ફક્ત માલ કમાવા મા જ રસ હોય તેવુ લાગી રહ્યુ છે ત્રિકોણ બાગ પાસે થી પસાર થતા લોકો ને એટલી બધી ખરાબ દુર્ગંધ આવે છે કે નાકે જબરદસ્તી નાક આડુ રૂમાલ રાખવો પડે છે એટલી તિવ્ર દુર ગંધ આવે છે ન તો ચીફ ઓફિસર ને રસ કે પ્રમુખ ને રસ છે જન આરોગ્ય સાથે ચેનડા કરી રહ્યા છે જો આમાં કોઈ મંત્રી કે ઉચ્ચ અધિકારીઓ પસાર થવા ના હોય તો બધુ સાફ સફાઈ કરવા મા આવે છે પણ ધોલ ની જનતા સાથે આરોગ્ય સાથે જબરદસ્ત ચેનડા કરે છે નગરપાલિકા ના પદા અધીકાર ઓ અને સતાધીશો બીલકુલ રસ હોય તેવુ લાગતુ નથી..ગય કાલે રાત્રે ત્રિકોણ બાગ પાસે આવે પીજીવીસીએલ ના ટીસી માં કોઈ મોટા ટ્રક અથડાતાં ઘણુ બધુ નુકસાન કરી ને ટ્રક વાળો રાત્રીના અંધારામાં પોબારા ભણી ગયો હતો.
એહેવાલ કરણસિંહ પી. જાડેજા ધોલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!