JUNAGADHMANGROL

માંગરોળ: ઉત્તરાયણને લઈ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં માઇક એલાઉન્સ કરી ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને નિયોમનું પાલન કરવા લોકોને જાગૃત કયૉ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજરોજ મકર સંક્રાંતિના તહેવારને લઈ પોલીસ દ્વારા માઇક એલાઉન્સ કરી લોકોને જાગૃત કરી ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને વેપારીઓ પોતાની જાગૃતિ દાખવી નિયોમનું પાલન કરે તેવા પ્રયાસો હાથ ધયઘૉ હતા .

જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટાફ દ્વારા મકરસંક્રાંતિ તહેવારને લઈ ચાયનીઝ દોરા તેમજ ચાયનીઝ તુકલ વેંચાણ કરનાર વેપારીઓ ત્યાં ચેકીંગ હાથી ધયુઁ હતું

—— રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —–

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!