NATIONAL

શ્રીલંકાને હરાવી ભારતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચેની સિરિઝની છેલ્લી અને ત્રીજી વન-ડે મેચમાં ભારતને 317 રને વિજય થયો છે. આ સાથે ભારતે 3-0થી સિરિઝ પણ જીતી લીધી છે. એટલું જ નહીં ભારતે વન-ડે ઈતિહાસમાં સૌથી વધુ રનથી મેચ જીતી વર્લ્ડ રેકોર્ડ પણ સર્જ્યો છે. વન-ડેમાં સૌથી વધુ રનના માર્જીનથી જીત મેળવનારી ટીમોમાં ભારત નંબર-1 પર આવી ગયું છે. ભારતના 50 ઓવરમાં 5 વિકેટે 390 રનના જવાબમાં શ્રીલંકાની ટીમ 22 ઓવરમાં માત્ર 73 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતની 317 રને ભવ્ય જીત થઈ છે. વિરાટ કોહલાની 166 રન અને શુભમન ગીલના 116 રનની મદદથી ભારત વિશાળ સ્કોર ઉભો કરવામાં સફળ રહી હતી. તો બોલર મહંમદ સિરાજે પણ આ મેચમાં સૌથી વધુ 4 વિકેટ મેળવી ભારતને ભવ્ય જીત અપાવી છે.

ભારતનો વર્લ્ડ રેકોર્ડ : સૌથી વધુ રનના માર્જીનથી જીત નોંધાવી

વિજેતા ટીમ

કેટલા
રનના
માર્જિનથી
જીત

લક્ષ્ય

વિરોધી ટીમ

મેચની તારીખ

ભારત

 317 રન

391

વિ.શ્રીલંકા

15-જાન્યુ-23

ન્યુઝીલેન્ડ

290 રન

403

વિ.આયર્લેન્ડ

01-જુલાઈ-08

ઓસ્ટ્રેલિયા

275 રન

418

વિ.અફઘાનિસ્તાન

04-માર્ચ-15

દક્ષિણ આફ્રિકા

272 રન

400

વિ.ઝિમ્બાબ્વે

22-ઓક્ટો-10

દક્ષિણ આફ્રિકા

258 રન

302

વિ.શ્રીલંકા

11-જાન્યુ-12

ભારત

257 રન

414

વિ.બર્મુડા

19-માર્ચ-07

દક્ષિણ આફ્રિકા

257 રન

409

વિ.વેસ્ટ ઈન્ડિઝ

27-ફેબ્રુ-15

ઑસ્ટ્રેલિયા

256 રન

302

વિ.નામિબિયા

27-ફેબ્રુ-03

ભારત

256 રન

375

વિ.હોંગ કોંગ

25-જૂન-08

પાકિસ્તાન

255 રન

338

વિ.આયર્લેન્ડ

18-ઓગસ્ટ-16

શ્રીલંકા

245 રન

300

વિ.ભારત

29-ઓક્ટો-00

પાકિસ્તાન

244 રન

400

વિ.ઝિમ્બાબ્વે

20-જુલાઈ-18

શ્રીલંકા

243 રન

322

વિ.બર્મુડા

15-માર્ચ-07

ઈંગ્લેન્ડ

242 રન

482

વિ.ઑસ્ટ્રેલિયા

19-જૂન-18

શ્રીલંકા

234 રન

310

વિ.પાકિસ્તાન

24-જાન્યુ-09

પાકિસ્તાન

233 રન

321

વિ.બાંગ્લાદેશ

02-જૂન-00

ઓસ્ટ્રેલિયા

232 રન

324

વિ.શ્રીલંકા

28-જાન્યુ-85

ઈંગ્લેન્ડ

232 રન

499

વિ.નેધરલેન્ડ

17-જૂન-22

દક્ષિણ આફ્રિકા

231 રન

352

વિ.નેધરલેન્ડ

03-માર્ચ-11

ઓસ્ટ્રેલિયા

229 રન

359

વિરુદ્ધ નેધરલેન્ડ

18-માર્ચ-07

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!