NATIONAL

ઉત્તરાખંડના જોશીમઠનો ગ્રાઉન્ડ સર્વે રિપોર્ટ ઈસરો કરતા પણ વધુ ડરામણો

જોશીમઠની વધુ 22 ઈમારતોમાં તિરાડો દેખાઈ હતી. આ રીતે હવે આવી ઇમારતોની સંખ્યા વધીને 782 થઈ ગઈ છે. દરમિયાન, જોશીમઠમાં જમીન ધસી જવાને લઈને વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ગ્રાઉન્ડ સર્વે મુજબ, કેટલાક ભાગોમાં 2.2 ફૂટ એટલે કે 70 સેમી સુધી જમીન ધસી છે.

થોડા દિવસો પહેલા ISROએ તેના અહેવાલમાં સાત મહિનામાં 9 સેમી જમીન ઘટવાની વાત કરી હતી. ગ્રાઉન્ડ સર્વેનો આ રિપોર્ટ ઈસરો કરતા પણ વધુ ડરામણો છે. જોશીમઠના સેંકડો ઘરોમાં તિરાડો અટકવાનું નામ નથી લઈ રહી. રાહત શિબિરોમાં આશરો લઈ રહેલા લોકો સરકાર તરફ જોઈ રહ્યા છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!