SAGBARA

સાગબારાના ધોડાદેવી ગામ ખાતે તડવી સમાજના ચાર છોકરીઓ ના સામુહિક સગાઇ કાર્યક્રમ યોજાયો,

સાગબારાના ધોડાદેવી ગામ ખાતે તડવી સમાજના ચાર છોકરીઓ ના સામુહિક સગાઇ કાર્યક્રમ યોજાયો,

સાગબારાના ઘોડાદેવી ગામ ખાતે ૪ છોકરી ઓનુ સામુહિક સગાઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમા ગામ (૧) ભવરીસાવર,(૨) પાનખલા, (૩) દલેલપુર, (૪) તળોદા,, આમ ૪ ગામના ગ્રામજનો સગાઈ કાર્યક્રમ ઘોડાદેવી ગામ ખાતે જોડાયા હતા અને આ કાર્યક્રમ મા તડવી સમાજ ના પ્રમુખ તડવી (ધાણકા) સમાજ સેવા મંડળ સાગબારાના કાર્યકતા ભાઈઓ, તેમજ,ગુજરાત, મહારાષ્ટ્ર દુર દુર થી પધારેલ ગામનાં આગેવાનો વડીલો ભાઈઓ બહેનો તથા ઘોડાદેવી ગામનાં આગેવાનો વડીલો, યુવા મિત્રો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ શાન્તી થી સફળતા પૂર્વક પુર્ણ થયો હતો..

 

આ પ્રસંગે દુર દુર થી પધારેલ તડવી સમાજના આગેવાનો વડીલો યુવા મિત્રો ભાઈઓ બહેનો આપનો કિમતી સમય આપી સગાઈના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બદલ ઘોડાદેવી ગામના આગેવાનો વતી દિલ આભાર વ્યક્ત કર્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!