DEDIAPADANARMADA

દેડિયાપાડા નાં પોલીસ સ્ટેશનનું સામાન્ય ઇન્સ્પેકશન મુલાકાત કરતા પ્રાંત અધિકારી.

 

તાહિર મેમણ : આજ રોજ દેડિયાપાડા નાં પોલીસ સ્ટેશનનું તાલુકાના પ્રાંત અધિકારી આનંદ ઉકાણી દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવતા પી એસ આઇ સી ડી પટેલની હાજરીમાં તમામ પોલીસ કર્મચારીઓએ પ્રાંત અધિકારી નું સ્વાગત કર્યું પ્રાંત અધિકારી દ્વારા રજીસ્ટરો ચેક કરી હથિયારોના જુના પરવાના હોય તે ચેક કર્યા હતા સ્વચ્છતા સહિતની તમામ બ્રાંચ વિઝીટ લઈને ચેક કરી હતી અને જે બાબતે તેમણે પોલીસ સ્ટેશનમાં સારી કામગીરી છે તમામ બ્રાન્ચ ની વિઝીટ કરી જરૂરી સલાહ સૂચનો પણ આપ્યા હતા અને સંતોષ વ્યક્ત કર્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!