JUNAGADHMANGROL

માંગરોળ: કલ્યાણધામ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આશાવકૅર બહેનોનું વાષિક સંમેલન યોજાયુ,આશાબહેનોનું સન્માન કરાયું

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજરોજ તાલુકામાં કામ કરતી આશા વકૅર બહેનોનું સમેનલ યોજાયું હતું. તાલુકા હેલ્થ કચેરી દ્વારા માંગરોળ કલ્યાણ ધામ ખાતે જૂનાગઢ જિલ્લા હેલ્થ ઓફિસ અને તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા હેલથ ઓફિસર તેમજ અગેવાનો દ્વારા આશા વકૅર બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવેલ .

માંગરોળ કલ્યાણ ધામ ખાતે તાલુકા હેલ્થ કચેરીમાં કામ કરતી અને જેમાણે વષૅ દરમિયાન સારી કામગીરી બજાવેલ તે બહેનોને જિલ્લા હેલ્થ ઓફિસ ડો.ડાભી અને આગેવાનો દ્વારા
પ્રથમ દીપ પ્રાગટાય કરી કાયૅકમની શરૂવાત કરવામાં આવી હતી

આ ઉપરાંત રાષ્ટ્ર ગીત ગાઈ મહેમાનોનું સાવગત કરી આવકયૉ હતા .તેમજ આશા વકૅર બહેનોએ સગભૉ મહિલાઓને કયાં સમયમાં શુ કાળજી રાખવી તે વિષે નાટક રજૂ કરવાં આવ્યા હતા. તેમજ માંગરોળ વિસ્તારમાં સારી કામગીરી કરતી આશા વકૅરો બહેનોને વાષિંક સંમેલન માં પ્રમાણપત્ર અને પસૅ બેંગ આપી સન્માન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં તાલુકા આશા વકૅર બહેનો તેમાં આરોગ્ય વિભાગ કમૅચારીઓ હજાર રહ્યા હતા.

——- રિપોર્ટર વસંત અખિયા માંગરોળ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!