DEDIAPADANARMADA

આપના ધારાસભ્ય ચૈતર વસાવા નવા જ અંદાજમાં એમના મતવિસ્તારમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં ચાંદલામાં ભેટ સ્વરૂપે બંધારણ નું પુસ્તક ભેટમાં આપ્યું*

*આપના ધારાસભ્ય ચૈતર વસાવા નવા જ અંદાજમાં એમના મતવિસ્તારમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં ચાંદલામાં ભેટ સ્વરૂપે બંધારણ નું પુસ્તક ભેટમાં આપ્યું*

તાહિર મેમણ : ધારાસભ્ય ચૈતર વસાવા સતત ચર્ચાનું કેન્દ્ર બનતા જાય છે ક્યાંક સંકલનની બેઠકમાં અધિકાર ની ઉપસ્થિતિમાં મનરેગા, નલ સે જલ, સાથે જ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા કામોમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની વિગતો પ્રકાશિત કરે છે સાથે જ સામાજિક પ્રસંગમાં હાજરી ની સાથે સાથે આદિવાસી સમાજમાં યોજતા લગ્ન પ્રસંગમાં રાત્રી દરમિયાન બેન્ડ પાર્ટી ની સાથે વરરાજા ને ખભા પર બેસાડી ડાન્સ કરતો વીડિયો પણ થોડા સમય પહેલા પ્રકાશિત થયો હતા આવા અનેક કિસ્સામાં લોકોને જરૂરિયાત ચીજ વસ્તુઓમાં હાલાકી બાબતે સતત અવાજ ઉઠાવતા રહે છે ત્યારે

 

આજ રોજ ડેડીયાપાડા તાલુકાના મોસ્કુટ ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવ એ હાજરી આપી વડપાડા (મોસ્કુટ) ગામના સરપંચ સહિત આગેવાનો ની ઉસ્થિતિ માં અને કાયદાકી રીતે જાગૃત કરવા અને શિક્ષણને મહત્વ આપી સમાજને એક નવી દિશા તરફ વાળવાના પ્રયાસ રૂપે ભારતીય બંધારણ ના પુસ્તકની ભેટ આપી હતી આમ તો આદિવાસી વિસ્તારમાં ચાંદલા વિધિ પ્રસંગે પૈસા,વાસણ, કબાટ, ખુરશી, જેવી નવી નવી જરૂરિયાત વસ્તુઓ ભેટ આપવામાં આવતી હોય છે પરંતુ ડેડીયાપાડા વિસ્તારમાં ધારાસભ્યશ્રીએ એક પહેલી સરસ પહેલ કરી પુસ્તકો ભેટમાં આપી ઉપસ્થિત લોકોના દિલ જીત્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!