JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે

સૌરાષ્ટ્રભરના ૬૪૯ સ્પર્ધકો ૧૩ જેટલી સ્પર્ધામાં ભાગ લેશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : તા.૨૩ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ-૨૦૨૩ સ્પર્ધા યોજાશે. જેમાં સૌરાષ્ટ્રભરના ૬૪૯ જેટલા સ્પર્ધકો ૧૩ જેટલી સ્પર્ધામાં ભાગ લેશે.
ભવનાથ ખાતેની તળપદા કોળી સમાજની વાડી ખાતે તા.૨૪-૧-૨૦૨૩૩ના રોજ સવારે ૮.૩૦ કલાકે પ્રારંભ થનાર આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સમૂહગીત, લોકનૃત્ય, લોકગીત, ભજન, લગ્નગીત, એકપાત્રીય અભિનય, લોકવાર્તા, વકૃત્વ, ચિત્રકામ, સર્જનાત્મક કારીગીર, નિબંધ, લોકવાદ્ય સંગીત અને દુહા-છંદ-ચોપાઈ સ્પર્ધામાં ૭ થી ૧૩ વયજૂથના બાળકો પોતાના કલાના ઓજસ પાથરશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!