ગણતંત્ર દિવસના ભાગરૂપે દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

તા.24.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ગણતંત્ર દિવસના ભાગરૂપે દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

દાહોદ જિલ્લામાં ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ સરકારી, અર્ધ સરકારી વિગેરે વિભાગો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે પોલીસ સહિત આરપીએફ પોલીસ દ્વારા દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે સુરક્ષાના ભાગરૂપે આવતાં જતાં તમામ મુસાફરોની તપાસ સહિત તેઓના સરસામાનની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

વાત્સલ્યમ્ સમાચારના દાહોદ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....