DAHOD

દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં મેમોગ્રાફીની સુવિધા શરૂ કરવામાં આવી

તા.24.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં મેમોગ્રાફીની સુવિધા શરૂ કરવામાં આવી

 

દાહોદના ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ ઝાયડસ હોસ્પિટલ દ્વારા મેમોંગ્રાફીની સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં બ્રેસ્ટ કેન્સરના મરીજો જે GSRI જે અન્ય જગ્યાએ દૂર દૂર જતાં હતા હવેં એની સારવાર દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે અને એની સારવાર કરવામાં આવશે આંગણ પણ બ્રેસ્ટ કેન્સરના મરીજો આવતા હતા એની સારવાર ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવતી હતી જેની માંગ વધતા એને જોતા મેમોગ્રાફીનો મશીન ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું છે આં મેમોગ્રાફીની સુવિધા અન્ય બહારના હોસ્પિટલમાં કરવામાં આવતી હતી એનું ચાર્જ 2000. થી 2500 રૂપિયા થતું હોય છે જે આં સુવીધા ઝાયડસ હોસ્પિટલમાં તદ્દન ઓછા દરે જેમાં એક સ્તનના 150 રૂપિયા અને બન્ને સ્તનના 300 રૂપિયાના ઓછા દરેથી અને આજથી ઝાયડસ હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે

દાહોદના ઝાયડસ હોસ્પિટલના ડો શિવાની ચોધરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં જે મેમોગ્રાફીની સુવિધા શરૂ કરવામાં આવી છે એ સુવિધા મહિલાઓ માટે આશીર્વાદ રૂપ છે અને કોઈ પણ મહિલા શરમાયાં વગર તમામ મહિલાએ હોસ્પિટલ આવી ચેકપ કરાવવું જોઈએ જો મહિલાને સ્તનની જગ્યા ઉપર ગાંઠ જેવું ફીલ થાય ત્યારે તરતજ સર્જનની સલાહ લઈને ઝાયડસ હોસ્પિટલમાં આવી મેમોગ્રાફીની મદદથી તપાસ કરાવી જોઈએ અને તપાસના મહિલા ડોકટર છે એટલે કોઈને શરમાવાની જરુર નથી અને ખાસ કરીને 50 વર્ષથી વધુ ઉમરની મહિલાઓને ખાસ કરીને તપાસ કરાવવી જોઈએ જો મહિલાને સ્તનની જગ્યા પર ગાંઠ જેવું લાગે ત્યારે સારવાર માટે કે તપાસ માટે હોસ્પિટલનો સંપર્ક કરવા ડો શીવાની ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે અને આં તપાસ ઘણા ઓછા સમયે થતી હોય છે જેથી મહિલાઓ કોઈ પણ સમયે આવી તપાસ કરાવી શકે છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!