ગરબાડા ખાતે કલેકટરની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું રિહર્સલ યોજાયું

તા.24.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ગરબાડા ખાતે કલેકટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું રિહર્સલ યોજાયું

ગરબાડા ખાતે કલેકટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું રિહર્સલ યોજાયું હતું. એસપી શ્રી બલરામ મીણા પણ તેમની સાથે જોડાયા હતા. કલેકટર ડો. ગોસાવીએ રિહર્સલ અંતર્ગત નિર્ધારિત સમય પ્રમાણે ધ્વજવંદન કર્યું હતું. પોલીસકર્મીઓ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. આ વેળા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

વાત્સલ્યમ્ સમાચારના દાહોદ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....