MORBIMORBI CITY / TALUKO

૨૫મી જાન્યુઆરીએ મોરબી ખાતે ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

૨૫મી જાન્યુઆરીએ મોરબી ખાતે ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની થીમ -“મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ”

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૨૫ મી જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની થીમ “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” રાખવામાં આવ્યું છે. જે અન્વયે મોરબી જિલ્લામાં ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૩ની ઉજવણી ૨૫/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે, એલ.ઇ.કોલેજ (ડીગ્રી)ના સેમિનાર હોલ ખાતે કરવામાં આવનાર છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!