KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા પંચાયત ખાતે ફતેસિંહ ચૌહાણનું સન્માન.પુજા વિધી બાદ સંગઠન અને પાર્ટી કાર્યકરો ની બેઠક યોજી

તારીખ ૨૫ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ આજ રોજ સંત પુ. વિક્રમદાસજી મહારાજ ની સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યા તેઓનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ તેઓએ કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ સભાખંડ માં કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, ઉપ પ્રમુખ વિજયસિંહ રાઠોડ, કારોબારી અધ્યક્ષ ડો કિરણસિંહ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહીલ,જીલ્લા પંચાયત માજી પ્રમુખ રાજપાલસિંહ જાદવ, જીલ્લા પંચાયત સદસ્ય કૃષ્ણકાંત પરમાર,પ્રતાભાઈ,મહામંત્રી કિરણસિંહ સોલંકી, મયુરભાઈ પટેલ અને તાલુકા વિકાસ અધિકારી સાથે બેઠક યોજી પડતર પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી જરુરી સુચનાઓ આપી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!