KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકામાં ચુંટણીમાં ઉત્તમ કામગીરી કરનાર અધિકારીઓનું ચુંટણી અધિકારી દ્વારા સન્માનિત કરાયા

તારીખ ૨૮ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

૧૨૭-કાલોલ વિધાનસભા મત વિભાગનો ૧૩મો રાષ્ટ્રિય મતદાતા દિવસ-૨૦૨૩ આઈ.ટી.આઈ. કોલેજ કાલોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં મતદાર નોંધણી અધિકારી અને નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી પંચમહાલ ગોધરા, મામલતદાર કાલોલ, નાયબ મામલતદાર મતદારયાદી, ચીફ ઓફિસર નગરપાલિકા કાલોલ, કોલેજના યુવા મતદારો, વૃદ્ધ મતદારો, દિવ્યાંગ મતદારો, બી.એલ.ઓ સુપરવાઈઝર હાજર રહયા હતા.તેમજ વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મદદનીશ મતદાર નોંધણી અધિકારી,ક્લાર્ક (મતદારયાદી), બી.એલ.ઓ.સુપરવાઈઝર, બૂથ લેવલ ઓફિસર,કેમ્પસ એમ્બેસેડર, કોમ્પ્યુટર ઓપરેટર ને મતદાર નોંધણી અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા એ પ્રશષ્ટિપત્ર એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા વધુમાં ૧૨૭-કાલોલ વિધાનસભા મતવિભાગ ના ભાગ નમ્બર ૨૨- વેજલપુર :૬ ના બી.એલ.ઓ. ઉમદા કામગીરી ની રાજ્ય કક્ષાએ નોંધ લેવામાં આવી અને રાજ્ય મા બેસ્ટ બી.એલ.ઓ.તરીકે પસંદગી કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!