BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકામાં મુલધર ગામે માતાના ખોળામાં રમતા બાળકને વન્યપ્રાણી દીપડાએ હુમલો કરી લઈ જતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.

ખેતરમાં કામ કરતા દંપતિએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ દીપડાનો પીછો કરતા આશરે દોડ કિલોમીટરના અંતરે દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો.

દોઢ વર્ષિય માસુમ બાળકને ગળાના ભાગે દીપડા એ ગંભીર ઇજાઓ પહોંચાડતા બાળકનું પ્રમાણ ઉડી ગયું હતું.

સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગે આવી કાયદેસરની કાર્યવાહી કરી માસુમ મૃતદેહને. પી.એમ અર્થે જબુગામની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

આજરોજ મુલધર ગામમાં શોકના વાતાવરણ વચ્ચે બાળકના માતા પિતા તથા પરિજનોએ હેયા ફાઠ રુદન સાથે બાળકને દફનાવી અંતિમ સંસ્કાર. કર્યા હતો.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!