LIMKHEDA

લીમખેડા પંથક માં રવિવારે કરા સાથે વરસાદ પડ્યો.

દાહોદ જિલ્લા માં છૂટો છવાયો કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે રવિવારના રોજ પણ લીમખેડા તાલુકા માં કેટલાક વિસ્તારોમાં બપોરે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો ત્યારે બપોરના સમયના અરસામાં કરા સાથે વરસાદી ઝાપટું આવ્યું હતું. અચાનક વરસાદ આવતા ખેડૂત પુત્રો પણ ચોકી ઉઠ્યા હતા સમગ્ર વાતાવરણ વાદળછાયુ બન્યું હતું ઠંડીની તીવ્રતામાં વધારો નોંધાયો હતો

સુરેશ પટેલ લીમખેડા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!