GODHARAPANCHMAHAL

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નુ મહિલા સંમેલન યોજાયું

પંચમહાલ

વાત્સલ્ય સમાચાર

વિપુલ દરજી ગોધરા

 

 

આજરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ જિલ્લા આયોજિત મહિલા સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ ડી.પી.ઈ.ઓ  ગાયત્રીબેન પટેલ,  પૂર્ણિમાબેન ભટ્ટ અને  ડૉ .મીનલબેન જાની તથા સંઘના હોદ્દેદાર બેનશ્રીઓ અને મોટી સંખ્યામાં શિક્ષિકા ભગીનીઓ હાજર રહી હતી. તેમાં ગાયત્રીબેન પટેલ દ્વારા બહેનોનું સમાજમાં તથા શાળામાં શું કામ કરી શકે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, તથા શ્રીમતી ડૉ .મીનલબેન જાની અને પૂર્ણિમાબેન ભટ્ટ દ્વારા ઘર,શાળા, સમાજ રાજ્યમાં અને ભારતમાં બેહનો શું કામ કરી શકે છે તેના વિશે ચર્ચા કરી.

Back to top button
error: Content is protected !!