SAGBARA

સાગબારા તાલુકાના મોટા કાકડીઆબા ગામમાં આગનો બનાવ ફરી સામે આવ્યો..

 

 

સાગબારા તાલુકાના મોટા કાકડીઆબા ગામમાં આગનો બનાવ ફરી સામે આવ્યો..

ઘરમાં આગ લાગતાં ઘરના આજુબાજુમાં આગના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા..

ગામના લોકો ધુમાડો જોયને ઘટના સ્થળે દોડી આવી આગપર કાબુ મેળવવા ની તજવીજ હાથ ધરી હતી..

શ્રોત :વાત્સલ્ય ન્યુઝ જેસીંગ વસાવા

 

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગતરોજ મોટા કાકડી આંબા ગામે સવારે ૧૦:૪૫ ના અરસામાં અચાનક ભીષણ આગ લાગવાથી મંજુલાબેન વિજેસિંગ ભાઈ નું ઘર અને હિરલ કુમાર વિજેસિંગ ભાઈ નું ઘર આમ બે ઘરોને આગ લાગવાથી ઘરવખરી તેમજ જૂથની બચત રોકડ રકમ (૧) ₹1,20,000 (૨) ગામ મંડળના વાસણ મંડપ 140000 ( ૩) ગામમાં મંડર હેઠળની રોકડ રકમ 12,750 (૫) ઘરેણા સોના ચાંદી 3, 62000 ઘરવખરીનો સામાન 133000 (૬) ઘરનું ફર્નિચર 1, 05,000 અને મકાનની રકમ ₹50,000 રોકડ રકમ ₹4,00,000 આમ ટોટલ 13,22,750 રૂપિયા નુ નુકશાન થયું હતું સાથે બાજુમાં વિરલભાઈ વિજયસિંહભાઈ નું ઘરનું પણ બોજ મોટું નુકસાન થયું હતું જેમનું ઇલેક્ટ્રોનિક સામાન, ધરવખરી,સામાન,રોકડ રકમ આમ કુલ મળી 4,450000 નું નુકશાન થયું હતું આ બંને ઘરની ટોટલ રકમ કુલ મળી 17,64,750 રૂપિયા નું આગમા હોમાઇ ગયું હતું ,

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!