NARMADA

ડેડીયાપાડા ધારાસભ્ય ની આમ જનતા સાથે વિવિધ પ્રશનોને લઈને ચર્ચા કરવામાં આવી !

ડેડીયાપાડા ધારાસભ્ય ની આમ જનતા સાથે વિવિધ પ્રશનોને લઈને ચર્ચા કરવામાં આવી !

તાહિર મેમણ : ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એક એજેન્ટો નક્કી કરવામા આવેલ જેમા વિધાનસભા ક્ષેત્ર ના ડેડીયાપાડા અને સાગબારા તાલુકા ના લોકો સાથે મહિના મા એક વખત જાહેર સંકલિત મિટિંગ રાખવામાં આવે જેને અનુલક્ષી ને આજ રોજ ડેડીયાપાડા તાલુકા ના જનતા સાથે મહિના ના પહેલા સોમવારે મોઝદા ગામે નદી કિનારે આ સંકલિત મિટિંગ નું આયોજન કરવામા આવ્યું.

સંકલિત મિટિંગ નો હેતુ-:

મહિના ના પહેલા સોમવારે જાહેર જનતા ના જે કોઈ પણ પ્રશ્ન, સમસ્યાઓ હોઈ તે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવું અને એના નિરાકરણ માટે પ્રયાસો કરવું
સમાજ ને કઈ રીતે આર્થિક,સામાજિક, અને રાજકીય ક્ષેત્રે આગળ આવવું જેની ચર્ચાઓ થઇ.જનજાગૃતિ ની ચર્ચાઓ એટલે કે વ્યસનમુક્ત સમાજ કઈ રીતે બનાવવાનું, સામાજિક પ્રસંગો મા મોંઘા ખર્ચો થી કોઈ રીતે બચવુ,અંધશ્રદ્ધા માંથી બહાર નીકળી વિજ્ઞાન તરફ કઈ રીતે જવું. જેવી સામાજિક સમસ્યાઓ વિશે લોકો ને માર્ગદર્શન આપી ચર્ચા વિચારણા કરવામાં આવી. યુવાનો, બહેનો ને સારુ પ્લેટફોર્મ મળે શિક્ષણ નું સ્તર ઉંચુ આવે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ક્યા થી અને કેટલી સહાય મળે જેની માહિતી આપી કાયદાકીય જાગૃતિ આવે જેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.ખેડુતો મહિલાઓ, વિદ્યાર્થીઓ,નાના મોટા ધંધા વ્યવસાય ક્ષેત્રે જોડાયેલ લોકો ને સારુ પ્લેટફોર્મ કોઈ રીતે મળે જેની ચર્ચાઓ થઇ.
સરકારી યોજનાઓનો લાભ ક્યા ક્યા થી મળે અને કયા ક્યા લાભ મળવાપાત્ર છે સાથે દરેક ઘર સુધી કઈ રીતે યોજનાકીય લાભ પોહચે જેની ચર્ચા થઇ. આજના કાર્યક્રમ માં સમાજ ના આગેવાનો,સરપંચ શ્રી, યુવાનો, બહેનો, ઉપસ્થિત રહ્યા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!