NARMADA

પેટલાદ મેમણ જમાત ના સહયોગ થી પેટલાદ શહેર માં મેમણ ID કાર્ડ નો કેમ્પ યોજાયો.

પેટલાદ મેમણ જમાત ના સહયોગ થી પેટલાદ શહેર માં મેમણ ID કાર્ડ નો કેમ્પ યોજાયો.

તાહિર મેમણ  : મેમણ જમાતખાના પેટલાદ ખાતે મેમણ ID કાર્ડ નો રજીસ્ટ્રેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં મેમણ સમાજ ના ભાઈ બહેનો એ લાભ લીધો.આ યોજના હેઠળ મેમણ સમાજ માં જે પણ યોજનાઓ ચાલે છે જેવી કે મેડિકલ મદદ,ધંધાકીય મદદ,મેમણ સામાચાર,મેમણ પરિવાર ના લગ્ન-નિકાહ માટે ની યોજના,જરૂરિયાત મંદ લોકો ને નાણાંકીય મદદ,યુવાઓ માટે સ્પોર્ટ્સ અને અન્ય યોજનાઓ, મેમણ એજ્યુકેશન, મેમણ જોબ-નોકરી,મેમણ લાયબ્રેરી જેવી અન્ય યોજનાઓ ના લાભ મળશે.

આ યોજનાઓ મેમણ ID ના સ્થાપક

સુહેલ ભાઈ ખંડવાની અને
અલી ભોજાણી
દ્વારા શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાન માં આજ રોજ કેમ્પ રાખેલ હતું. આ કૅમ્પ માં પેટલાદ મેમણ જમાત ના પ્રમુખ અશરફ ભાઈ મેમણ અને મેમણ સમાજ સેવા ટ્રસ્ટ.આણંદ ના ઈલિયાસ ભાઈ મેમણ નું માર્ગદર્શન મળ્યું
આ કેમ્પ ને સફળ બાનાવવા ખાસ મેમણ id ની ટીમ ઉપસ્થિત રહી જેમાં ગુજરાત કોઓર્ડિનેટર તુફેલ મેમણ,અને તેમની ટીમ ના અંજુમ ભાઈ મેમણ,આસિફ ભાઈ મેમણ અને ઇમરાન ભાઈ મેમણ હાજર રહ્યા. આ કેમ્પ ને સફળ સંચાલન પેટલાદ મેમણ id ના એડમીન આદિલ ભાઈ મેમણ,તોફિક ભાઈ મેમણ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!