MEHSANAVIJAPUR

મહેસાણા મોઢેરા ચોકડી પાસેના કોમ્પલેક્ષ માં ચોરી કરનાર સાત ઈસમો ઝડપાયા

મહેસાણા ના મોઢેરા ચોકડી પર આવેલ કોમ્પલેક્ષ માં સાત દુકાનની ચોરી કરનાર ગેંગને ગણતરીના દિવસોમાં જ મહેસાણા એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડવામા આવ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર

મહેસાણાના મોઢેરા ચોકડી પાસે આવેલ કંકુ કોમ્પલેક્ષમાંથી આજથી ત્રણ દિવસ પહેલા એક જ રાત્રિમાં સાત દુકાનો ના લોક તોડી ચોરી કરી ફરાર થઈ જનાર ઝડપી પાડવા માટે મહેસાણા એલસીબી ટીમના માણસો તથા મહેસાણા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ને સી.સી.ટી.વી તથા મોઢેરા આસપાસના લગભગ 50 જેટલા સી.સી.ટી.વી. મેળવી ટેકનીકલ મદદ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ આવેલ વાહનો તથા માણસો ચહેરા ઉપર સતત મહેનત કરતા એક શંકાસ્પદ રિક્ષા નંબર નો નંબર મળી આવેલ તે આધારે આરોપીના મૂળ સુધી પહોંચી ગેંગ બે ઝડપી પાડવા માટે મહેસાણા એલ.સી.બી સ્ટાફના માણસો તથા મહેસાણા સાહેબ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ ના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે એક રીક્ષા નંબર જીજે વન ટી એફ 35 57 માં ચાર માણસો બેઠેલ છે જેમાં બે ઈસમો લાલ કલરના શર્ટ તથા એક કિસ્સાને કાળી ટીશર્ટ તથા હિન્દી ગુજરાતી મિક્સ ભાષા બોલે છે તેઓની પાસે એક થેલો છે જે થેલો છે જે રિક્ષામાં હાલમાં ઊંચા તરફથી મહેસાણા તરફ નીકળે છે હકીકત આધારિત મહેસાણા રામોસણા પૂલ થી આગળ ગોડાઉન આગળ રોડ ઉપર ખાનગી વોચમાં ઉભા હતા તે દરમિયાન હકીકત વાળી રીક્ષા આવતા રિક્ષાને રોકી રિક્ષામાં જોતા તે ઉપરોક્ત હકીકત વરા ચાર ઈસમો રીક્ષા માં બેઠેલ હોય અને તેમની પાસે કાળા કલરનો થયેલો હોય જે થેલો ચેક કરતા લેપટોપ થતા મોબાઇલ ફોન છુટા રોકડાં ભરેલ હોય છે જ્યારે વિશ્વાસમાં લઈ મુદ્દા માલ સાથે પૂછપરછ કરતા ત્રણેય દિવસ પહેલાં મોઢેરા ચોકડી કંકુ કોમ્પલેક્ષમાં દુકાનના તોડી ચોરી કરી હોવાની કબૂલાત કરતાં ચારે ઇસમોને અટકાયત કરી કાર્યવાહી કરવા સારું સાહેબ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે ,,,,,,,,,,,,,,,,
પકડાયેલ આરોપીઓ ના નામ ,,,,,,,,,,,,,,,
અસ્લમ ખાન મોજમ ખાન પઠાણ રહે અમદાવાદ
અજુદ્દીન નજરૂદ્દીન કરીમુદીન શેખ રહે અમદાવાદ
જાઉલ ઉપર જાવલો અમિત ખાન રહે અમદાવાદ સમીરખાન ઈબ્રાહીમખાન રહે અમદાવાદ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!